શ્રી રાજેન્દ્રસૂરી ગુરુદેવ ની જન્મ દ્વિશતાબ્દી નિમિત્તે આપડા અમદાવાદમાં વસતા જૈન જરૂરિયાતમંદ પરિવાર માટે કીટનું વિતરણ. For the 200th birth anniversary of Shri Rajendrasuri Gurudev, we are distributing grocery kits to needy Jain families living in Ahmedabad.
સાથે મળીને, જરૂરિયાતમંદ પરિવારો સુધી.Together, for families in need.
દરેક પડાવ પૂરો થતાં એક પાંખડી ખૂલે છે અને દીવો પ્રગટે છે. સંખ્યા પડાવ પૂરો થાય ત્યારે જ જાહેર થશે. A petal layer opens and a lamp is lit at each milestone. The number is shown only once the milestone is reached.
સંકલ્પ પૂર્ણ! સૌનો આભાર.Target achieved. Thank you, everyone.
કીટ ન લખાવી શકો તો પણ વાંધો નહીં. હૃદય પર ટેપ કરીને આ સેવામાં જોડાયેલા પરિવારની અનુમોદના કરો.Not pledging today? Tap the heart to show your Anumodana to a family who has joined this seva.
| # | લાભાર્થી પરિવારLabharthi parivar | અનુમોદનાAnumodana |
|---|
ઘરના રોજિંદા ભોજન માટેની સાત વસ્તુઓ.Seven staples for a family's everyday meals.
૧ કીટ નકરો ₹૧,૦૦૦One kit: ₹1,000
લાભાર્થી પરિવારનું નામ, મોબાઇલ નંબર અને કેટલી કીટ લખાવવી છે તે ભરો. સબમિટ કરતાં જ ઉપરનું કમળ અપડેટ થશે.Enter the Labharthi parivar name, mobile number and how many kits you wish to sponsor. The lotus above updates as soon as you submit.
દરેક કીટ એક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચશે.Every kit reaches a family in need.