શ્રી થીરપુરમંડન મહાવીર સ્વામીને નમઃ   શ્રી રાજેન્દ્રસૂરી ગુરુભ્યો નમઃ Namo Shri Thirapur-mandan Mahavir Swami   Namo Shri Rajendrasuri Gurubhyo

૨૦૦ કરિયાણા કીટ200 grocery kits

શ્રી રાજેન્દ્રસૂરી ગુરુદેવ ની જન્મ દ્વિશતાબ્દી નિમિત્તે આપડા અમદાવાદમાં વસતા જૈન જરૂરિયાતમંદ પરિવાર માટે કીટનું વિતરણ. For the 200th birth anniversary of Shri Rajendrasuri Gurudev, we are distributing grocery kits to needy Jain families living in Ahmedabad.

૨૦૦ કીટનો સંકલ્પ, સાથે મળીને.One target: 200 kits, together.

કીટ લખાવોSponsor kits લાઇવ અપડેટLive updates
Shri Rajendrasuri Gurudev

સેવાનું કમળ ખીલી રહ્યું છેThe lotus of seva is blooming

દરેક પડાવ પૂરો થતાં એક પાંખડી ખૂલે છે અને દીવો પ્રગટે છે. સંખ્યા પડાવ પૂરો થાય ત્યારે જ જાહેર થશે. A petal layer opens and a lamp is lit at each milestone. The number is shown only once the milestone is reached.

૨૦૦ કીટનો સંકલ્પ પૂર્ણ! સૌનો આભાર.All 200 kits are sponsored. Thank you, everyone.

એક કીટમાં શું છેWhat is in one kit

ઘરના રોજિંદા ભોજન માટેની સાત વસ્તુઓ.Seven staples for a family's everyday meals.

Jaggery, sugar, wheat, rice, toor dal, moong and edible gum

૧ કીટ નકરો ₹૧,૨૦૦One kit: ₹1,200

તમારી કીટ લખાવોSponsor your kits

નામ, મોબાઇલ નંબર અને કેટલી કીટ લખાવવી છે તે ભરો. સબમિટ કરતાં જ ઉપરનું કમળ અપડેટ થશે.Enter your name, mobile number and how many kits you wish to sponsor. The lotus above updates as soon as you submit.

દરેક કીટ એક જરૂરિયાતમંદ જૈન પરિવાર સુધી પહોંચશે.Every kit reaches a Jain family in need.

₹1,200

અમારી ટીમ તમને ફોન કરીને આગળની વિગતો જણાવશે.Our team will call you to complete the sponsorship.

કીટ લખાવોSponsor kits